21-03-2023 English પેપર માં સૌથી મોટી ભૂલ: તારીખ 21-03-2023 ધોરણ 12 આર્ટસ પેપર માં 6 ગુણ સીધા મૂકી શકે છે વાંચો સંપૂર્ણ અહેવાલ…..
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમને એક અગત્ય ના ન્યૂઝ આપવામાં આવે છે કે તારીખ 21-03-2023 ના રોજ લેવાયેલ ધોરણ 12 આર્ટસ english ના પેપર માં બ્લુ પ્રિન્ટ પ્રમાણે સૌથી મોટી ભૂલ જોવા મળી છે તે ભૂલ છે કે english બ્લુ પ્રિન્ટ પ્રમાણે એપ્લીકશન પૂછવામાં આવે છે પરંતુ 2023 પેપર માં તે પૂછવામાં આવેલ નથી તો તેના માટે અરજી GSEB ગાંધીનગર કરવામાં આવેલ છે તો તમામ વિદ્યાર્થી ને 6 ગુણ સીધા મુકવામાં આવે અને વિદ્યાર્થી ને યોગ્ય ન્યાય મળે તે માટે અરજી કરવામાં આવેલ છે તો આશા છે કે તમામ વિદ્યાર્થી ને ન્યાય મળશે આવીજ સચોટ અપડેટ માટે અમારી વેબસાઈટે સાથે બન્યા રહો ….. Gsebeservice.in