ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા GSEB (ધોરણ 10) અને HSC (ધોરણ 12) ની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ 10 અને 12 માટે GSEB વાર્ષિક પરીક્ષા 14 માર્ચ, 2023થી શરૂ થશે અને 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થશે. GSEB 10th, 12th board exams time table 2023 | GSEB Std 10, 12 બોર્ડની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ 2023
Download : Click Here