GSEB 12th Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ તારીખ જાહેર અહીં ચેક કરો

GSEB 12th Result 2023– ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 આર્ટસ, કોમર્સ અને સાયન્સની પરીક્ષા નું આયોજન માર્ચ 2023 માં કરવામાં આવેલ હતું. GSEB દ્વારા તાજેતરમાં ધોરણ 12 સાયન્સનું 2 મે ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં અત્યાર સુધીની સૌથી નીચું પરિણામ આવેલ છે. બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ નું રીઝલ્ટ આ મે મહિના ના અંત જાહેર થશે.તેની વિદ્યાર્થીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ

રાજ્યના જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ની પરીક્ષા માર્ચ 2023 માં આપેલ છે. તેવા વિદ્યાર્થીઓ પરિણામ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોવે છે. ધોરણ 12 આર્ટસ અને કોમર્સ નું પરિણામ એક સાથે જાહેર થાય છે. આ માટે તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ GSEB પરથી મેળવી શકાશે

GSEB 12th Result 2023

યોજનાનું નામ GSEB 12th Result 2023
સંસ્થા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
પરીક્ષાનું નામ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ
પરીક્ષા સ્ટીમ્સ સામાન્ય ( આર્ટસ અને કોમર્સ)
પરીક્ષાની તારીખ 29 માર્ચ 2023 થી 12 એપ્રિલ 2023
પરીક્ષા મોડ ઓફલાઈન
પરિણામ ક્યારે જાહેર થશે મે મહિના અંત સુધીમાં
પરિણામને સ્થિતિ ઑનલાઇન
સત્તાવાર વેબસાઇટ www.gseb.org

ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ

રાજ્યના જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ની પરીક્ષા માર્ચ 2023 માં આપેલ છે. તેવા વિદ્યાર્થીઓ પરિણામ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોવે છે. ધોરણ 12 આર્ટસ અને કોમર્સ નું પરિણામ એક સાથે જાહેર થાય છે. 12 સાયન્સ ના પરિણામ બાદ મે મહિનાની અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે તેમ છે. આ માટે તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ જોતા રહો.

વર્ષ 2022 માં ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં 3,35,145 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપેલ હતી જેમાંથી કુલ 2,91,287 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. પરિણામની ટકાવારી ધ્યાને લેતા 86.81% વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પાસ થવા ખૂટતા ગુણમાં ગ્રેસિંગ માર્ક્સ પણ આપવામાં આવે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના પરિણામ વિદ્યાર્થીઓ whatsapp નંબર તેમજ સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકેશે. બોર્ડ દ્વારા whatsapp નંબર ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ મેળવેલ માર્કસ ને ગ્રેડમાં પણ દર્શાવવામાં આવે છે.

GSEB HSC Grade System

ગ્રેડ માર્ક ગ્રેડ પોઈન્ટ
A1 91-100 10
A2 81-90 9
B1 71-80 8
B2 61-70 7
C1 51-60 6
C2 41-50 5
D 33-40 4

 

GSEB ધોરણ 12નું પરિણામ 2023 કેવી રીતે ચેક કરવું?

વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 આર્ટસ અને કોમર્સના પરિણામ કેવી રીતે ચેક કરવું નીચે દર્શાવેલ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી પરિણામ જોઈ શકો છો. તેમજ whatsapp નંબર દ્વારા પણ તમે તમારું પરિણામ જોઈ શકો છો. નોંધ- બોર્ડ દ્વારા અત્યાર સુધી whatsapp નંબર જાહેર કરવામાં આવેલ છે.

  • સૌપ્રથમ તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org સર્ચ કરો.
  • હવે એક નવું પેજ ઓપન થયેલું જોવા મળશે.
  • ત્યાર બાદ વિદ્યાર્થીએ પોતાનો સીરીયલ નંબર અંગ્રેજીમાં પસંદ કરો.
  • હવે બાજુના બોક્સમાં તમારો બેઠક નંબર/ રોલ નંબર નાખવાનો રહેશે.
  • હવે બાજુમાં આવેલ GO બટન પર ક્લિક કરો.
  • હવે તમને તમારું પરિણામ જોવા મળશે.
  • તમે તમારા પરિણામની પ્રિન્ટ આઉટ પણ મેળવી શકો છે.

GSEB SSC 10th Result 2023 GSEB 12th Result 2023 Via WhatsApp | WhatsApp દ્વારા કેવી રીતે પરિણામ મેળવું?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ની પરીક્ષાનું પરીણામ મે મહિના અંત સુધીમાં જાહેર થશે. થશે. વિદ્યાર્થીઓ હવે WhatsApp દ્વારા પોતાનું પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલી પરીણામ મેળવી શકશે.

નોંધ – હાલ સોશિયલ મીડિયામાં ફરતા પત્ર માં  27/06/2023 માં રોજ ધોરણ 12 નું પરિણામ જાહેર થવાનું છે. તેની સ્પષ્ટતા થઈ નથી. તથા બોર્ડની ઑફીસિયલ સાઈટ પર નોટીફિકેશન મુકેલ નથી. જેની નોંધ લેવી. 

ધોરણ 12 આર્ટસ અને કોમર્સના પરિણામ ની માહિતી અલગ અલગ સોર્સની મદદથી મેળવેલ છે આ પરિણામ બાબતે અમે ખાતરી કરતા નથી. આ માહિતી વિવિધ સમાચારના માધ્યમથી એકત્રિત કરી તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે. આભાર

FAQ’S

1.GSEB ઘોરણ 12 નું પરિણામ જોવા સત્તાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ-GSEB ઘોરણ 12 નું પરિણામ જોવા સત્તાવાર વેબસાઈટ www.gseb.org છે.

2. GSEB ઘોરણ 12 નું પરિણામનું પરિણામ ક્યારે જાહેર થશે?

જવાબ- GSEB ઘોરણ 12 નું પરિણામનું પરિણામ મે મહિનાના અંત સુધીમાં  જાહેર થશે.

Leave a Comment