STD 10 Gujarati Most IMP 32 ગુણ પાક્કા BY KSSIR
- નિબંધ લેખન (08 ગુણ)
- અર્થ વિસ્તાર (04 ગુણ)
- અહેવાલ લેખન (04 ગુણ)
- વિસ્તૃત પ્રશ્નો (16 ગુણ)
STD 10 Gujarati Most IMP નિબંધ
- પ્રાર્થના – જીવનનું બાલ (Very Most IMP)
- માતૃભાષા નુ મહત્વ
- પરિશ્રમ એજ પારસમણિ (Very Most IMP)
- દીકરી ઘરની દીવડી
- આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ ?
- જનની ની જોડ સખી નહિ રે જડે રે લોલ….! or માતૃપ્રેમ
- વૃક્ષો ઉગાડો,પર્યાવરણ બચાવો
- ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા
- હાય રે ! મોંઘવારી
- ઉનાળાની બપોર
- લોકશાહી દેશમાં “વિરોધ પક્ષ”નું મહત્વ
- વિધા વિનયથી શોભે છે
STD 10 Gujarati Most IMP અર્થવિસ્તાર
કડવા હોય લીમડા, પણ શીતળ તેની છાંય;
બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.અકલ ઉધારે ના મળે, હેત ન હાટ વેચાય;
રૂપ ઉછીનું ના મળે; પ્રીત પરાણે ન થાય.જે જન પામે પૂર્ણતા, તે ન કદી કુલાય:
પૂરો ઘટ છલકાઇ નહીં, અધૂરો ઘટ છલકાય.ઉંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ;
ભરતી તેની ઓટ છે, ઓટ પછી જવાળ, (Very Most IMP)“મારા થકી જ મોલ” એવું વાવને હું પદ આવિયું;
પણ બોલ્યા વિના જ વેણ, ઓલ્યાં વાદળ વરસે વાવમાં.મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈક હું જિંદગીમાં.હેમાળાનાં હેમ હૈયાં સાધુસંતનાં;
અગન લાગે એમ ગળો, પણ બળશે નહીં (Very Most IMP)ઘટમાં ઘોડા થનગને, આતમ વિઝે પાખ;
અણદીઠીલી ભોમ પર, યોવન માંડે આંખ.ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયુ, મસ્તક, હાથ;
બહુ દઈ દીધું નાથ, જા, ચોથું નથી માંગવું.ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને;
પ્રીત મીરાંની નથી, નરસિંહનું કીર્તન નથી.શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક
જેમા સુખ દુ:ખ વામીએ, તે લાખોમાં એક (Very Most IMP)
STD 10 Gujarati Most IMP અહેવાલ લેખન
- તમારી શાળા માં યોજાયેલ ત્રિરંગા યાત્રા કાર્યક્રમ નો અહેવાલ આશરે ૧૦૦ શબ્દો મા લખો.
- તમારી શાળા માં યોજાયેલ “આઝાદી કા અમૃત મહોત્સવ” નો અહેવાલ આશરે ૧૦૦ શબ્દો મા લખો.
- તમારી શાળા માં યોજાયેલ રક્તદાન શિબિર નો અહેવાલ આશરે ૧૦૦ શબ્દો મા લખો.
- તમારી શાળા માં યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નો અહેવાલ આશરે ૧૦૦ શબ્દો મા લખો.
- તમારા શહેરના પુલ તૂટવાની ઘટના ના અકાસ્મત નો અહેવાલ તૈયાર કરો.
- તમારી શાળાના ધોરણ દસના વિદ્યાર્થીના વિદાય સમારંભનો અહેવાલ તૈયાર કરો.
STD 10 Gujarati Most IMP વિસ્તૃત પ્રશ્નો
- ‘‘રેસ નો ઘોડો’’ વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો.
- “જન્મોત્સવ” નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો. (Very Most IMP)
- રાતો ચોપડો ફાડી નાખતા પાછળ લેખક નું મનોમંથન કેવું હતું ?
- ‘‘ભૂખથીય ભૂંડી ભીખ” વાર્તા ના આધારે કાળુ નું પાત્રાલેખન કરો. (Very Most IMP)
- “હિમાલયમાં એક સાહસ” પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો.
- ટેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો.
- ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાને આધારે જીવલાનું પાત્રાલેખન કરો. (Very Most IMP)
- મનીષાનું પાત્રચિત્રણ ભૂલી ગયા પછી કૃતિને આધારે લખો.
- છત્રીનો ખોવાય એ માટે લેખક ને કેવી – કેવી સલાહો મળી હતી ?
- આહવાની વનસંપદાના મનોહર રૂપનું વર્ણન કરો.
- નિજ મંદિરમાં ઊભું કરેલું- કૃષ્ણ જન્મોત્સવ નું દ્રશ્ય વર્ણવો.
- “ભૂખથી ભૂંડી ભીખ’’ વાર્તાને આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો