ટ્યૂશન સહાય યોજના | Tuition Sahay Yojana Apply Online (બિન અનામત શૈક્ષણિક લોન યોજના) @gsebeservice

Tuition Sahay yojana by Gujarat government | Tuition Sahay Scholarship information in Gujarati [yojana 2022 last date, Scholarship Gujarat 2022, GUEEDC Scholarship 2022, bin Anamat] How to apply for Tuition Sahay Yojana, Coaching Sahay, Bin Anamat Aayog Gujarat, Tuition Fees Sahay Yojana | Tuition Sahay yojana 2022 last date | bin anamat aayog gandhinagar website, gujarat loan | બિન અનામત શૈક્ષણિક લોન યોજના @gsebeservice

ટ્યૂશન સહાય યોજના (Tution Sahay Yojana) માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018-19 માં શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ની સ્થાપના કરવામાં આવી હતી. જેને લોકો દ્વારા બિનઅનામત આયોગ (Bin Anamat Ayog) તરીકે પણ જાણવામાં આવે છે.

બિનઅનામત આયોગ (Bin Anamat Ayog) દ્વારા ઘણી બધી સહાય ચલાવવામાં આવે છે જેમાં વિદેશ અભ્યાસ લોન, શૈક્ષણિક અભ્યાસ લોન, સ્વરોજગારલક્ષી નાના પાયા ધંધા/વ્યવસાય માટે લોન, ભોજન બિલ સહાય, GUJCET, NEET પરીક્ષા માટે કોચીંગ કોચીંગ સહાય, JEE, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય જેવી વગેરે સહાય છે.

ટ્યૂશન સહાય યોજના 2022 | Tuition Sahay yojana 2022-23 | Tuition Sahay scholarship information in Gujarati

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ યોજના: જે વિદ્યાર્થીઓ બિનઅનામત વર્ગ હેઠળ આવતા હોય અને તે ભણવામાં તેજસ્વી બાળકો હોય અને આર્થિક રીતે નબળા બાળકો હોય અને તે જે બાળકો વિજ્ઞાન પ્રવાહમાં વધુ અને સારા શિક્ષણ માટે ગુજરાત દ્વારા ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન સહાય (કોચિંગ સહાય) અમલમાં મુકવામાં આવી છે.

Bin Anamat Tuition Sahay Yojana | www.gueedc.gujarat.gov.in

🔥યોજનાનું નામ ટ્યુશન સહાય યોજના 2022(કોચિંગ સહાય યોજના)
🔥લાભાર્થી (વિદ્યાર્થીઓ) જે વિદ્યાર્થીઓને ધોરણ 10 માં 70% કે તેનાથી વધુ આવેલા હોય અને તે વિદ્યાર્થી ધોરણ ૧૧ અને ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવામાં રુચિ ધરાવતા હોય
🔥ઓફિસિયલ વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/
🔥હેલ્પલાઇન નંબર 07923258688, 07923258684
રાજ્ય ગુજરાત
🔥ટ્યૂશન સહાય યોજના લોન્ચ ડેટ (Launche Date) વર્ષ 201819

Gujarat Tuition Sahay yojana | bin Anamat tuition Sahay Yojana

ટ્યુશન સહાય યોજનાનો મુખ્ય હેતુ (Purpose of Tuition Sahay Yojana)

બિન અનામત શૈક્ષણિક લોન યોજના: ટ્યુશન સહાય યોજના હેઠળ ગુજરાત સરકારના મુખ્ય હેતુ એ છે કે જે લોકો બિન અનામત હેઠળ આવતા હોય તે લોકોને આર્થિક રીતે નબળા હોય તેમ જ વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હોય એટલે કે તેમને ધોરણ-10 માં 70 ટકા કે તેનાથી વધુ આવેલા હોય  તે વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
આમ, ગુજરાત સરકાર દ્વારા  બિન અનામત હેઠળ આવતા વિદ્યાર્થીઓ માટે આર્થિક રીતે સહાય આપવાનો મુખ્યત્વે ગુજરાત સરકારનો છે.

ટ્યુશન સહાય માટે મળવાપાત્ર રાશિ

ટ્યુશન સહાય (કોચિંગ સહાય) માટે મળવાપાત્ર રાશિ 15,000/- છે.
જો તમારા ટ્યુશનની ફી 15000 કે તેનાથી ઓછી હોય તો તમને એટલી જ ફી મળવાપાત્ર છે અને જો તમારી ટ્યુશનની ફી 15000 કે તેનાથી વધારે હોય તો તમને વધુમાં વધુ ૧૫ હજાર જ સહાય મળવા યોગ્ય પાત્ર છે.

 

GUEEDC Scholarship 2021 Last Date

Tution Sahay Last date,  Start Date 2021-22 જે વિદ્યાર્થીઓ 2021માં ટ્યુશન સહાયનો લાભ લેવા માગતા હોય તેમના માટે ટ્યુશન સહાય ની છેલ્લી તારીખ 31/12/2021 છે.

Tuition Sahay Eligibility Criteria (લાયકાત)

  • ટ્યુશન સહાયની (કોચિંગ સહાય) યોજનામાં શાળા તથા કોલેજમાં ભરેલ શિક્ષણ કે તથા ટ્યુશન ની ફી મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય થી બહાર વધારાનુ ટયુશન કરાવવામાં આવે તે માટે પાત્રતા ધરાવતા હોવા જોયે.
  • બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોવા જોઈએ અને ધોરણ-૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક ( વાર્ષિક)રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ અને ધોરણ ૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
  • ટયુશન સહાય દરેક વર્ષમાં માત્ર ને માત્ર એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે.
  • આવક મર્યાદા: કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેનાથી ઓછી હોવી જોઈએ.

ટ્યૂશન સહાય યોજના, કોચિંગ સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ (Tuition,Coaching Sahay Yojana Gujarat)

ગુજરાત સરકાર દ્વારા Tuition, Coaching Sahay Yojana Required Documents, Documents Required For Bin Anamat Coaching Sahay જે નીચે મુજબ છે:
  1. નિયત નમુનાની અરજીપત્રક (Application Form)
  2. આધારકાર્ડની નકલ (Aadhar Card xerox)
  3. બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર (Bin Anamat Certificate)
  4. આવકનું પ્રમાણપત્ર (Income Certificate)
  5. ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/ LC)
  6. અરજદારની બેંક પાસબુકની નકલ (Bank Passbook)
  7. આચાર્ય પાસસે થી વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટીફિકેટ (Principal Certificate)
  8. ટ્યુશન કલાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી  ની રસીદ સાથે) (Tuition Fee Details)

GUEEDC Scholarship 2022 Website | Gueedc Login Page

Tuition Sahay Form Website, ટ્યુશન સહાય માટે GUEEDC ની ઓફિસિયલ વેબસાઈટ http://gueedc.gujarat.gov.in/  (www.gueedc.gujarat.gov.in 2021) પર જઈને સહાય માટે એપ્લાય કરી શકો છો.

How to Apply GUEEDC Tuition Sahay from Website | www.gueedc.gujarat.gov.in 2022

  • સૌપ્રથમ તમારે ટ્યુશન સહાયની અરજી કરવા માટે ની વેબ સાઈટ www.gueedc.gujarat.gov.in ખોલવાની રહેશે જે નીચે પ્રમાણે દેખાશે. gueedc login
www.gueedc.gujarat.gov.in 2021 home page, Tution sahay application home page
www.gueedc.gujarat.gov.in 2021 HOME Page
  • ત્યારબાદ તમારે scheme મેનુ માં જઈને તમારે ટ્યુશન સહાય અથવા TUTUION HELP SCHEME લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
www.gueedc.gujarat.gov.in 2021 Scheme
www.gueedc.gujarat.gov.in 2021 Scheme
  • ત્યાર બાદ એપ્લાય નાવ (Apply Now) બટન પાર ક્લિક કરવું.
Tuition Sahay Apply now
Tuition Sahay Apply now
  • જો તમે આ વેબસાઈટ પર પહેલેથી જ રજિસ્ટ્રેશન કરી લીધું હોય તો તમે login button પર કરીને તમારી આઈડી અને પાસવર્ડ નાંખીને લોગીન થઇ શકો છો અને જો તમે પહેલી વાર આ વેબસાઈટ પર મુલાકાત કરી રહ્યા હોય તો રજીસ્ટેશન (New User) બટન પર ક્લિક  કરો.
Tuition Sahay Online Application
Tuition Sahay Online Application
  • રજીસ્ટેશન બટન પર ક્લિક કર્યા પછી તમારો મોબાઈલ નંબર, email id અને પાસવર્ડ નાખો. Confirm password પર તમે જે પાસવર્ડ રાખવો હોય તે ફરીથી ટાઈપ કરવો. અને કેપ્ચા ની બાજુમાં જે ચિત્રમાં નંબર લખ્યા છે તે કેપ્ચા મા નાખવા.
    Tuition Sahay Registration for online application
    Tuition Sahay Registration for online application
  • રજીસ્ટ્રેશન કમ્પલેટ થયા બાદ તમારા ડેસ્કટોપ ની સ્ક્રીન નીચે આપેલા સ્ક્રીનશોટ ની જેમ દેખાશે.
    Coaching Sahay Online form
    Coaching Sahay Online form
  • બટન પર ક્લિક કર્યા બાદ આપને  તમારા બધા જા ડોક્યુમેન્ટ ની માહિતી અપલોડ કરવાના રહેશે.
    Tuition Sahay Details
    Tuition Sahay Details
  • અપલોડ કર્યા બાદવિદ્યાર્થી ની સાઇન અને તેમનો ફોટો અપલોડ કરવાનો રહેશે વિદ્યાર્થીઓને સાઇન અને ફોટાની સાઈઝ 15 kb કે તેનાથી ઓછી હોવી જરૂરી છે.વિદ્યાર્થી નો ફોટો અને તેમની સાઈન આ ફળથી આ પછી Save photo and Signature & Upload Document પર ક્લિક કરવાનું રહેશે .

    Tuition sahay photo and signature
    Tuition Sahay photo and signature Image credit: www.gueedc.gujarat.gov.in
  • ત્યારબાદ તમારી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે આધાર કાર્ડ લખેલું છે તેની બાજુમાં અપમાન ડોકયુમેન્ટ પર ક્લિક કરીને તમારા આધાર કાર્ડ ની પીડીએફ જેથી એક આપી દેજે ફોર્મેટમાં પણ કરી શકો છો.

    Tuition Sahay Documents
    Tuition Sahay Documents
  • ત્યારબાદ જો તમારે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા હોય તો તેમાં અરજી કરતી સમયે પહેલી વિગતો દેખાશે જે બરાબર ચેક કરી લેવાની રહેશે વિગતો યોગ્ય રીતે નીચે  કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે જે તમારી અરજી કન્ફર્મ થઈ ગયેલી ગણવામાં આવશે આપની અરજીના કન્ફર્મ નંબર મળી જશે જે તમારે સાચવીને રાખવાનો છે અથવા તમારી રીતે સુરક્ષિત જગ્યાએ રહેવાનું છે.

GUEEDC Office Address | Gujarat Bin Anamat Aayog

ગુજરાતની ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની કચેરી ગાંધીનગર માં આવેલી છે. જેનું સરનામું નીચે મુજબ આપેલ છે. સરનામું:- કર્મયોગી ભવન, બ્લોક નં-2, ડી-2 વિંગ,સાતમો માળ, ગાંધીનગર

GUEEDC Helpline Number | Bin Anamat Aayog Gandhinagar contact Number

ગુજરાત સરકાર દ્વારા Bin Anamat Aayog Contact Number નીચે પ્રમાણે જાહેર કરેલો છે. Phone Number:– 079-23258688, 079-23258684

FAQs of Tuition Sahay Yojana 2022

Q: ટ્યુશન યોજના ની છેલ્લી તારીખ કઈ છે?

Ans: ટ્યુશન સહાય યોજના ની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર 2022 છે.

Q: ટ્યુશન સહાય યોજનામાં મળવાપાત્ર રાશિ કેટલી છે?

Ans: ટ્યુશન સહાય યોજનામાં વધુમાં વધુ ૧૫ હજાર રૂપિયા જેટલી મળવાપાત્ર છે.

Q: ટ્યુશન સહાય યોજના માટેની વેબસાઈટ કઈ છે?

Ans: ટ્યુશન સહાય યોજના માટેની વેબસાઈટ http://gueedc.gujarat.gov.in 2022 છે.

Leave a Comment